Pages

Introduction

Pages

Pages

Saturday, August 31, 2019

Date : 31-08-2019 (ડૉ.મારિયા મોન્ટેસરી)




ડૉ.મારિયા મોન્ટેસરી


                મોન્ટેસોરી પદ્ધતિનાં જનક ડૉ.મારિયા મોન્ટેસરીનો જન્મદિન છે. એમનો જન્મ તા. 31-08-1870ના રોજ થયો થતો.

       રૂસોએ બાળકેન્દ્રી નિરીક્ષણના બીજને પોષવાનું સુંદર કામ કર્યું, પરંતુ તેને પદ્ધતિસરનો મનોવૈજ્ઞાનિક મોડ આપવાનું ભગીરથ કાર્ય તો ડૉ. મારિયા મોન્ટેસરીએ જ કર્યું. મોન્ટેસરી શિક્ષણપદ્ધતિ અને મોન્ટેસોરી બાલમંદિરોએ એમની કદી ન ભુલાય એવી અનન્ય ભેટ છે.

       એમનું તા. 06-02-1952ના રોજ અવસાન થયું. 



No comments:

Post a Comment

if you have any doubts please let me know