Pages

Introduction

Pages

Pages

Wednesday, September 9, 2020

Kakasaheb Kalelkar - કાકાસાહેબ કાલેલકર

 ■ ગાંધીયુગ - મોહનયુગ ■


■  કાકાસાહેબ કાલેલકર ( ઇ.સ. ૧૮૮૫ ) ■

◆ જન્મ :  સતારા ( મહારાષ્ટ્ર ) 

◆ મૂળનામ : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 

◆ ઉપનામ : કાકાસાહેબ 

◆ આત્મકથા : સ્મરણયાત્રા 


◆ તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી.


◆ ગાંધીજી દ્વારા 'સવાઈ ગુજરાતી'નું બિરુદ મેળવનાર. 


◆ જીવનધર્મી સાહિત્યકાર, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી. 


◆ નદીઓને 'લોકમાતા' કહેનાર સર્જક.


◆ તેઓએ લલિતનિબંધને ઊંચું સ્થાન અપાવ્યું છે. 


◆ ઇ.સ ૧૯૧૨માં હિમાલયનો લગભગ 2200 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો હતો.


◆ તેઓ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં ગાંધીજીને મળ્યા અને કાકાસાહેબે ગૂજરાત વિદ્યાપીઠમાં કુલનાયક તરીકે પણ સેવાઓ આપેલી છે.


◆ વર્ષ ૧૯૬૪માં પદ્મવિભૂષણ ફોટા વાળી ટપાલ ટિકિટ બહાર પાડી હતી.


◆ વર્ષ ૧૯૬૫નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક. 


◆ ઇ.સ. ૧૯૬૪માં પદ્મભૂષણનો ઈલ્કાબ મળ્યો.


◆ ઇ.સ.૧૯૨૦થી તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદોના દૈનિક કાર્ય કર્યું હતું.


◆ ઇ.સ. ૧૯૨૨માં ગાંધીજીને જેલ થતા 'નવજીવન'ની જવાબદારી સંભાળી.


◆ ઇ.સ. ૧૯૫૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ બન્યા.


◆ કાકાસાહેબે આપેલો 'હિમાલયનો પ્રવાસ' નિબંધ નિબંધનો શ્રેષ્ઠ પ્રવાસ નિબંધમાં સમાવેશ થાય છે.


■  કાકાસાહેબ કાલેલકરની મહત્વની કૃતિઓ ■ 


- જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, ઓતરાતી દીવાલો, સ્મરણયાત્રા  (આત્મકથા ), ગીતાધર્મ, પૂર્ણરંગ, જીવનલીલા, જીવનપ્રદીપ, જીવનસંસ્કૃતિ, જીવનભારતી, જીવનચિંતન, જીવતા તહેવારો, ગાંધી પરિવારના જ્યોતિર્ધરો


■ જાણીતી રચનાઓ ■ 


- રાત્રિની સમૃદ્ધિ, અજન્ટા, તાજમહેલ, વૈરાગ્ય વૈભવ નો વારસો, દક્ષિણની છેડે, સીતાની નહાણી, ચાંદીપુર, પુણ્ય તારાનગરી, ગંગામૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા ગોદાવરી, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઉગમણો દેશ જાપાન, બાપુની ઝાંખી, બે કેરી ( બાળ સાહિત્ય )

No comments:

Post a Comment

if you have any doubts please let me know