Pages

Introduction

Pages

Pages

Friday, November 20, 2020

BREAKING NEWS : 23 NOVEMBER THI SHALA COLLEGES KHOLVANO NIRNAY HAL PURATO MOKUF

BREAKING NEWS :- 23 NOVEMBER THI SHALA COLLEGES KHOLVANO NIRNAY HAL PURATO MOKUF

સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ



◆ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.


● શાળા શરૂ કરવાને લઈને વાલી મંડળમાં શરૂઆતથી જ રોષ હતો

● ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.

No comments:

Post a Comment

if you have any doubts please let me know