Pages

Introduction

Pages

Pages

Wednesday, September 22, 2021

World Rhino Day 2nd Sept


WORLD RHINO DAY



➡️ થીમ - Keep the five alive


⏩ આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૧૦ માં વર્લ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર દ્વારા કરવામાં આવી હતી

1. બ્લેક રાઇનો - કાળા પેંડા

2. વ્હાઇટ રાઈનો - સફેદ ગેંડા

૩. સુમાત્રન ગેંડા (બે શિંગડા)

4. જાવન ગેંડા (સુંડા ગેંડો

5. ધી ગ્રેટર વન હોર્નેડ રાઇનો - એકલિંગી ભારતીય ગેંડા


⏩ 'બ્લેક અને વ્હાઇટ ગેંડા આફ્રિકામાં જોવા મળે છે.


⏩ જ્યારે સુમાત્રન, જાવન અને ગ્રેટર વન હોર્નેડ (એકશિગી) એશિયામાં જોવા મળે છે.


⏩ એકશિગી – ધી ગ્રેટર વન હોર્નેડ રાઇનો ની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.


⏩ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરની માહિતી પ્રમાણે 20 મી સદીની શરૂઆતમાં

5,૦૦,૦૦૦ ગેંડા આફ્રિકા અને એશિયામાં ફરતા હતા.


⏩ 1970 સુધીમાં સંખ્યા ઘટીને 70,000 થઈ અને આજે 27,000 ગેંડા જ વધ્યા છે.


⏩ ભારતમાં 85% એકલિંગી ગેંડાઓની વસાહત ધરાવે છે.


➡️ એકશીગી ગેંડા સૌથી વધુ વજન ધરાવતા (2 ટન કરતાં વધુ) છે.


➡️ આસામમાં વિશ્વભરના એકશીગી ગેંડાની 2/3 વસ્તી છે. (1700 +)


➡️ 2008 માં 2400 જેટલાં હતાં. જે 2015માં 3000 આજુબાજુ વસ્તી ધરાવતા થયા.


➡️ 2015માં તેઓના રક્ષણ માટે સ્પેશ્યલ રહાઇનો પ્રોટેક્શન ફોર્સ અમલમાં મૂકાઈ.


➡️ જૂન 2019માં 82 હથિયારધારી રક્ષકો મૂકાયા. જેમાં 8 મહિલાઓ છે.


➡️ એશિયાઇ ગેંડાઓને બચાવવા માટે ભારતે – નેપાળ, ભૂટાન, મલેશિયા અને ઇન્ડોનેશિયા 4 દેશ સાથે "ન્યુ દિલ્હી ડિક્લેરેશન ઓન એશિયન રાઇનોઝ, 2019 પર સહયોગ કર્યો.


➡️ તાજેતરમાં આસામ સરકારે રાજ્યની તિજોરીમાં રહેલા 2,623 ગેંડાના શિંગડાઓમાંથી 2,479 નો જાહેરમાં નાશ કરવાનો નિર્ણય લીધો છે.

➡️ બાકીના, 94 હેરિટેજ પીસ તરીકે અને 50 ને કોર્ટ કેસ માટે સાચવી રખાશે.

No comments:

Post a Comment

if you have any doubts please let me know