हर साल 7 अगस्त को जेवलिन थ्रो डे मनाया जाएगा |
👉🏻 હવે દર વર્ષે 7 ઑગસ્ટના રોજ જૅવેલિન થ્રો ડે ઉજવાશે.
Neeraj_Chopra
◆ ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા(AFI) દરવર્ષે 7 ઑગસ્ટના રોજ જૅવેલિન થ્રો ડે ઉજવશે.
◆ ભારતીય ઍથ્લેટિક્સ નીરજ ચોપરાના સન્માનમાં આ નિર્ણય લેવાયો છે.
◆ આ માટે AFIના ચૅરમૅન લલિત ભાનોતે ફેડરેશનની પ્લાનિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મૂકી હતી.
◆ નીરજ ચોપડાએ ટોક્યો ઑલિમ્પિક્સ-2020માં 7 ઑગસ્ટના રોજ ‘જૅવેલિન થ્રો ઇવન્ટ’માં 87.58 મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
◆ ઑલિમ્પિકની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ મળયો હતો.
◆ અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઑલિમ્પિકમાં પ્રથમવખત ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
◆ ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (AFI) ભારતમાં આવેલી ઍથ્લેટિક્સ માટે સર્વોચ્ચ સંસ્થા છે.
भाला फेंक दिवस अब हर साल 7 अगस्त को मनाया जाएगा ।
भारतीय एथलेटिक्स महासंघ (एएफआई) हर साल 7 अगस्त को भाला फेंक दिवस मनाएगा ।
यह फैसला भारतीय एथलेटिक्स नीरज चोपड़ा के सम्मान में लिया गया है ।
यह एएफआई अध्यक्ष ललित भनोट द्वारा फेडरेशन की योजना समिति की बैठक में प्रस्तावित किया गया था ।
नीरज चोपड़ा ने 7 अगस्त को 'जेवलिन थ्रो इवेंट' में 87.58 मीटर फेंककर टोक्यो ओलंपिक 2020 में स्वर्ण पदक जीता ।
ओलंपिक के व्यक्तिगत स्पर्धा में भारत को 13 साल बाद दूसरा स्वर्ण मिला ।
पूर्व निशानेबाज अभिनव बिंद्रा ने 2008 बीजिंग ओलंपिक में पहली बार स्वर्ण पदक जीता ।
एथलेटिक्स फेडरेशन ऑफ इंडिया (एएफआई) भारत में एथलेटिक्स के लिए शीर्ष निकाय है ।
No comments:
Post a Comment
if you have any doubts please let me know