Monday, August 29, 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 : રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવી છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ સાઈટ પર જઈને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત વાંચી પછી જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કરો.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

◆ પોસ્ટ ટાઈટલ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

પોસ્ટ નામ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

વિભાગ : શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

રાજ્ય : ગુજરાત

લાભ કોને મળશે ? : તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે

અરજી : ફ્રેશ અરજી / રિન્યુઅલ અરજી

સત્તાવાર વેબ સાઈટ : www.mysy.guj.nic.in

◆  અરજી પ્રકાર : ઓનલાઈન

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના : શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા પાસ કરી શૈક્ષણિક વર્ષ 2022-23માં ડીપ્લોમા / સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ અથવા ડીપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓએ https://mysy.guj.nic.in પર ઓનલાઈન ફ્રેશ અરજી કરવાની રહેશે તથા વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં સહાય મેળવનાર વિદ્યાર્થીઓએ બીજા/ત્રીજા/ચોથા/પાંચમાં વર્ષની સહાય મેળવવા માટે ઓનલાઈન રિન્યુઅલ અરજી કરવાની રહેશે.

● પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY યોજના હેઠળ www.mysy.guj.nic.in પર જઈને Renewal Application પર જઈને અરજી કરી શકે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત - Click Here

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સુચના વાંચો - Click Here

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વધુ માહિતી મેળવવા - Click Here

No comments:

Post a Comment

if you have any doubts please let me know