Sunday, November 29, 2020

TAT bharti Shixan sahayak Govt Higher Secondary State vacant seats for Waiting Round Details

TAT ભરતી સરકારી ઉચ્ચતર મા.શાળાઓ માટે વેઇટીંગ લીસ્ટ 

Commerce  subject Waiting List pdf

 

Biology subject Waiting List pdf







TAT  bharti Shixan sahayak Govt Higher Secondary  school wise vacant seats for Waiting candidates

શાળા વાઇઝ ખાલી જગ્યા લીસ્ટ અહિંથી ડાઉનલોડ કરો




TAT  bharti Shixan sahayak Govt Higher Secondary District wise vacant seats for Waiting candidates


TAT  bharti Shixan sahayak Govt Higher Secondary State vacant seats for Waiting candidates







Thursday, November 26, 2020

આજનો દિન - શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની જન્મ જયંતી - Ganesh Vasudev Mavalankar

Ganesh Vasudev Mavalankar




◆ ગાંધીજીના અનન્ય ભક્ત અને સરદાર વલ્લભભાઈના પરમ વિશ્વાસુ સાથી આઝાદ ભારતના પ્રથમ પાર્લામેન્ટના સ્પીકર અને પછી લોકસભાના અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની જન્મ જયંતી છે.

◆ એમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના માલવણ ગામમાં થયો હતો. જન્મ તા. ૨૬-૧૧-૧૮૮૮

◆ સર્વોપરી કોંગ્રેસીઓમાના એક એવા દાદા સાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

◆ તા. ૨૭-૦૨-૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું.

Wednesday, November 25, 2020

Secondary Revised PML-1 Merit

 

સરકારી માધ્યમિક શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ : 28/11/2020 થી 30/11/2020 દરમિયાન કરવામાં આવશે.


TAT BHARTI 2019/20





આજનો દિન - શ્રી ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથી

Shree Gunvantray Aacharya 



◆ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ નવલકથાકાર અને પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથી છે.

◆ આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ (૯ સપ્ટેમ્બર ૧૯૦૦ - ૨૫ નવેમ્બર ૧૯૬૫) જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું.

◆ એમનો જન્મ સોરઠ પ્રાંતમાં જેતલપુરમાં થયો હતો. પિતા સાથે જુદી જુદી જગ્યાએ નોકરીના કારણે ફરવાને લીધે ઐતિહાસિક અને દરિયાઈ કથાઓનો ભરપૂર મસાલો એમને નાની ઉંમરથી જ મળ્યો હતો.

◆  'પ્રજાબંધુ'ના ભેટ પુસ્તક તરીકે એમણે આપેલી 'દરિયાલાલ' નવલકથાએ તેમને કીર્તિની ટોચ પર મુક્યા.

◆ તેમણે શાળાનું શિક્ષણ માંડવી, કચ્છમાં પૂર્ણ કર્યું. બંદરની નજીક હોવાથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસ ખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડયા. કૉલેજનું શિક્ષણ તેમણે એક સત્રથી આગળ વધાર્યું નહીં.

◆ રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન. મોજમજાહ ફિલ્મ-સાપ્તાહિકના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પુરષ્કૃત. ૨૫ નવેમ્બર ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.

◆ તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતાં લેખિકાઓ છે.

◆ ૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

◆  તા. ૨૫-૧૧-૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.


www.shikshandeep.blogspot.com

Tuesday, November 24, 2020

GOVT SEC MODULES PPT

સરકારી માધ્યમિક શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ : 02/12/2020 થી 04/12/2020 દરમિયાન કરવામાં આવશે.


GOVERNMENT SEC MODULES PPT

આજનો દિન : ફ્રાન્સની પ્રસિદ્ધ લોકક્રાંતિનાં પ્રમુખ જનક વોલ્તેર

ફ્રાન્સની પ્રસિદ્ધ લોકક્રાંતિનાં પ્રમુખ જનક વોલ્તેર - Janak Walter, President of the Famous French Revolution


Janak Walter, President of the Famous French Revolution
Janak Walter, President of the Famous French Revolution



Saturday, November 21, 2020

BREAKING NEWS : GOVERNMENT HIGHER SECONDARY BHARATI 2019 SUBJECT WISE VACANCY DECLARED

GOVERNMENT HIGHER SECONDARY BHARATI 2019 SUBJECT WISE VACANCY DECLARED

Shikshan Sahayak Recruitment 2019  jobs in Gujarat online Notification: Gujarat State Education Recruitment Board @ https://www.gserc.in

GOVERNMENT HIGHER SECONDARY BHARATI 2019 SUBJECT WISE VACANCY DECLARED


IMPORTANT LINK: Visit GSERC Official Web

IMPORTANT LINK: Visit GSERC Official Web





Friday, November 20, 2020

BREAKING NEWS : 23 NOVEMBER THI SHALA COLLEGES KHOLVANO NIRNAY HAL PURATO MOKUF

BREAKING NEWS :- 23 NOVEMBER THI SHALA COLLEGES KHOLVANO NIRNAY HAL PURATO MOKUF

સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ



◆ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.


● શાળા શરૂ કરવાને લઈને વાલી મંડળમાં શરૂઆતથી જ રોષ હતો

● ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.