Showing posts with label MYSY 2022. Show all posts
Showing posts with label MYSY 2022. Show all posts

Monday, August 29, 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022


◆ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 : રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવી છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ સાઈટ પર જઈને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત વાંચી પછી જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કરો.

★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

◆ પોસ્ટ ટાઈટલ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

◆ પોસ્ટ નામ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

◆ વિભાગ : શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

◆ રાજ્ય : ગુજરાત

◆ લાભ કોને મળશે ? : તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે

◆ અરજી : ફ્રેશ અરજી / રિન્યુઅલ અરજી

◆ સત્તાવાર વેબ સાઈટ : www.mysy.guj.nic.in

◆  અરજી પ્રકાર : ઓનલાઈન

★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના : શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા પાસ કરી શૈક્ષણિક વર્ષ 2022-23માં ડીપ્લોમા / સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ અથવા ડીપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓએ https://mysy.guj.nic.in પર ઓનલાઈન ફ્રેશ અરજી કરવાની રહેશે તથા વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં સહાય મેળવનાર વિદ્યાર્થીઓએ બીજા/ત્રીજા/ચોથા/પાંચમાં વર્ષની સહાય મેળવવા માટે ઓનલાઈન રિન્યુઅલ અરજી કરવાની રહેશે.

● પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY યોજના હેઠળ www.mysy.guj.nic.in પર જઈને Renewal Application પર જઈને અરજી કરી શકે છે.

★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત - Click Here

★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સુચના વાંચો - Click Here

★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વધુ માહિતી મેળવવા - Click Here