Wednesday, March 30, 2022

Tuesday, March 29, 2022

GPSSB Recruitment 2022 : ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી

GPSSB Recruitment 2022 : ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી

◆ GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વધુ એક બમ્બર ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકની (Gram Sevak) વર્ગ-3ની 1571 જગ્યા અને મુખ્ય સેવિકાની (Mukhya Sevika) વર્ગ-3ની 225 જગ્યાઓ માટે ભરતીનું નોટિફીકેશન (GPSSB Recruitment 2022) બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 30-3-2022ના રોજ બપોરે 13.00 વાગ્યાથી થશે. મુખ્ય સેવિકાની ભરતી માટે ઉમેદવારો આાગમી 15-4-4-2022 સુધી આ ભરતીઓની ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. જ્યારે કે ગ્રામ સેવકની ભરતી માટે ઉમેદવારો 19-4-2022 સુધી અરજી કરી શકે છે.



● GPSSB Recruitment 2022 મુખ્ય સેવિકાની ખાલી જગ્યા
રાજ્યમાં મુખ્ય સેવિકાની 225 ખાલી જગ્યાઓ છે જે પૈકીની અમદાવાદમાં 03, અમરેલીમાં 10, આણંગમાં 19, અરવલ્લીમાં 06, બનાસકાંઠામાં 25, ભરૂચમાં 06, ભાવનગરમાં 15, બોટાદમાં 02, છોટાઉદેપુરમાં 02, દાહોદમાં 18, દેવભૂમિ દ્વારકામાં 03, ડાંગમાં 09, ગાંધીનગરમાં 00, ગીરસોમનાથમાં 03, જામનગરમાં 07, જૂનાગઢમાં 06, કચ્છમાં 13, ખેડામાં 07, મહેસાણામાં 01, મોરબીમાં 01. નર્મદામાં 06, નવસારીમાં 06, પંચમહાલમાં 05, પોરબંદરમાં 02, રાજકોટમાં 09, સાબરકાંઠામાં 05, સુરતમાં 09, સુરેન્દ્રનગરમાં 08, તાપીમાં 07, વડોદરામાં 03, વલસાડમાં 08 જગ્યા ખાલી છે. કુલ 225 જગ્યા પર ભરતી છે.

● GPSSB Recruitment 2022 ગ્રામ સેવકની 1571 જગ્યાઓ

ગ્રામ સેવકની અમદાવાદમાં 69, અમરેલીમાં 45, આણંદમાં 80, અરવલ્લીમાં 47, બનાસકાંઠામાં 86, ભરૂચમાં 66, ભાવનગરમાં 14, બોટાદમાં 10, છોટાઉદેપુરમાં 34, દાહોદમાં 50, દેવભૂમિ દ્વારકામાં 14, ડાંગમાં 11, ગાંધીનગરમાં 50, ગીર સોમનાથમાં 38, જામનગરમાં 16, જૂનાગઢમાં 37, કચ્છમાં 83, ખેડામાં 87, મહીસાગરમા 27, મહેસાણામાં 44, મોરબીમાં 27, નર્મદામાં 19, નવસારીમાં 80, પંચમહાલમાં 39, પાટણમાં 69, પોરબંદરમાં 17, રાજકોટમાં 52, સાબરકાંઠામાં 37, સુરતમાં 85, સુરેન્દ્રનગરમાં 55, તાપીમાં 63, વડોદરામાં 58, વલસાડમાં 82 મળીને કુલ 1571 જગ્યા ખાલી છે.



Monday, March 28, 2022

Vidhya Sahayak 2022 Final Merit List Declared

Vidhya Sahayak 2022 Final Merit List Declared

 
ધોરણ - (1 થી 5) અને (6 થી 8)

📌વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર

➖જનરલમાં મેરીટ ક્રમ શુ છે?

➖કેટેગરીમાં ક્રમ શુ છે?

◼️ફાઇનલ મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો