Saturday, August 31, 2019

Date : 31-08-2019 (ડૉ.મારિયા મોન્ટેસરી)




ડૉ.મારિયા મોન્ટેસરી


                મોન્ટેસોરી પદ્ધતિનાં જનક ડૉ.મારિયા મોન્ટેસરીનો જન્મદિન છે. એમનો જન્મ તા. 31-08-1870ના રોજ થયો થતો.

       રૂસોએ બાળકેન્દ્રી નિરીક્ષણના બીજને પોષવાનું સુંદર કામ કર્યું, પરંતુ તેને પદ્ધતિસરનો મનોવૈજ્ઞાનિક મોડ આપવાનું ભગીરથ કાર્ય તો ડૉ. મારિયા મોન્ટેસરીએ જ કર્યું. મોન્ટેસરી શિક્ષણપદ્ધતિ અને મોન્ટેસોરી બાલમંદિરોએ એમની કદી ન ભુલાય એવી અનન્ય ભેટ છે.

       એમનું તા. 06-02-1952ના રોજ અવસાન થયું. 



Wednesday, August 7, 2019

TAT ભરતી BIG Breaking



TAT પાસ ઉમેદવારો માટે ટુક સમયમા ભરતી આવશે.આજે તમામ જીલ્લાઓના રોસ્ટર  રજીસ્ટર પ્રમાણિત કરવા માટે પરિપત્ર થઈ ગયો છે.
Click for GR


Thursday, July 25, 2019

GSSSB Recruitment Senior Clerk & various Post Vacancy 2019



GSSSB Recruitment Senior Clerk & various Post Vacancy 2019

Gaun Seva Pasandgi Mandal(GSSSB) has published a Advertisement for senior Clerk & various Posts 2019. Other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below

Advt. No. :152 /2018-19 to 166/2018-19 & 184/2019-20 to 185 /2019-20

Posts : Senior Clerk & various Post Vacancy

Total No. of Posts : 869 Posts

Educational Qualification : college complete or equivalent, Having Certificate /Marksheet of Basic Computer knowledge or Certificate in Govt. recognized university or institute with Computer as a subject. or Had studied in std 10th or 12th with Computer as a subject.


Age Limit : Between 18 to 33 years.


Application Fee: Candidates belongs to general category have to pay of Rs. 100/- + Rs. 112/- (Postal Charges) through challan at computer based post office.

Selection Process : Candidates will be selected based on competitive written exam & computer proficiency test.

How to Apply : Interested Candidates may Apply Online Through official

Important Dates :

Starting Date of Online Application : 25/07/2019
Last Date to Apply Online : 24/08/2019Last Date to Pay Fees in Post Office :

Apply Online : click here

CBSE CTET July Exam Answer Key 2019



CBSE CTET July Exam Answer Key 2019




CTET OMR Sheet Paper 1 : Click Here

CTET Answer Key Paper 1 : Click Here

CTET OMR Sheet Paper 2 : Click Here

CTET Answer Key Paper 2 : Click Here

Saturday, July 20, 2019

પોલીસ ભરતી ન્યુજ



  • પોલીસ ભરતી ન્યુજ......


ચાલુ વર્ષમા વધુ 7300 કોન્સ્ટેબલ અને 431 PSI ની જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.

હાલ ચાલુ લોકરક્ષક ભરતી પૂર્ણ થયા બાદ આ ભરતી  કરવામા આવશે તે બાબત ન્યુજ રિપોર્ટ.

Click Here

Sunday, March 17, 2019

પદ્મ પુરસ્કાર



★ પદ્મ પુરસ્કાર  ★

● અનિલકુમાર નાયક - પદ્મ વિભૂષણ
● તિજનબાઈ - પદ્મ વિભૂષણ

● બચેન્દ્રી પાલ - પદ્મ ભૂષણ
● એસ.નામ્બિ નારાયણ - પદ્મ ભૂષણ

● મનોજ બાજપેયી - પદ્મ શ્રી
● ગૌતમ ગંભીર - પદ્મ શ્રી
● જોરાવરસિંહ જાદવ - પદ્મ શ્રી
● અબ્દુલ ગફુર ખત્રી - પદ્મ શ્રી
● સુનિલ છેત્રી - પદ્મ શ્રી
● દીન્યાર કોન્ટ્રાક્ટર - પદ્મ શ્રી

Monday, December 17, 2018

OMR Answer Sheet



OMR Answer Sheet

 OMR શીટ નાયબ વિભાગ અધિકારી / નાયબ મામલતદાર, વર્ગ -3, 16/12/2018 ના રોજ યોજાયેલો પરીક્ષાની... Click Here