હરિ પટેલ સંપાદિત અભિવ્યક્તિ વર્તુળ, તલોદ (ગુજરાત રાજ્ય) પ્રકાશન માં વિજયદીપસિંહ જે. રાઠોડની લઘુકથા "બાયોડેટા" સહતંત્રી શ્રી ડૉ. બલભદ્રસિંહ રાઠોડ ની રચના "એક રજકણ સૂરજ થવાને શમણે", "ગીત" પ્રકાશિત થઈ છે. આ ત્રણેય રચના અને વધુ માહિતી માટે મારા સાહિત્યિક બ્લોગની મૂલાકાત લો.
Monday, March 16, 2020
હરિ પટેલ સંપાદિત અભિવ્યક્તિ વર્તુળ, તલોદ (ગુજરાત રાજ્ય)
હરિ પટેલ સંપાદિત અભિવ્યક્તિ વર્તુળ, તલોદ (ગુજરાત રાજ્ય) પ્રકાશન માં વિજયદીપસિંહ જે. રાઠોડની લઘુકથા "બાયોડેટા" સહતંત્રી શ્રી ડૉ. બલભદ્રસિંહ રાઠોડ ની રચના "એક રજકણ સૂરજ થવાને શમણે", "ગીત" પ્રકાશિત થઈ છે. આ ત્રણેય રચના અને વધુ માહિતી માટે મારા સાહિત્યિક બ્લોગની મૂલાકાત લો.
Friday, March 13, 2020
Wednesday, March 4, 2020
GPSSB Mukhy Sevika Recruitment Additional Final Selection List
GPSSB Mukhy Sevika Recruitment Additional Final Selection List
IMPORTANT LINK
Download List pdf From Here
Tuesday, January 7, 2020
Wednesday, November 20, 2019
GSERC Secondary 1269 Teachers Bharti 2019
GSERC Secondary Teachers Vacancy Subject Wise
Important Dates & Official PDF from GSERC
Start Date of Online Application
|
21-11-2019
|
Last Date of Online Application
|
30-11-2019
|
Official Website For Information
| |
GSERC District Wise Vacancies
|
Check Here
|
Official Advertisement PDF
|
Application Form Link : https://www.gserc.in/
Document Verification List Of District Document Verification Centers : Download
Saturday, November 16, 2019
Tuesday, November 5, 2019
Thursday, October 24, 2019
TET/TAT List
TET/TAT List : Information On Subject And Category Wise Vacancies For Teachers Recruiting
List Download
Tuesday, October 1, 2019
Tuesday, September 3, 2019
Saturday, August 31, 2019
Date : 31-08-2019 (ડૉ.મારિયા મોન્ટેસરી)
![]() |
| ડૉ.મારિયા મોન્ટેસરી |
‘મોન્ટેસોરી’ પદ્ધતિનાં જનક ડૉ.મારિયા મોન્ટેસરીનો જન્મદિન છે. એમનો જન્મ તા. 31-08-1870ના
રોજ થયો થતો.
રૂસોએ બાળકેન્દ્રી નિરીક્ષણના બીજને પોષવાનું
સુંદર કામ કર્યું, પરંતુ તેને પદ્ધતિસરનો મનોવૈજ્ઞાનિક
મોડ આપવાનું ભગીરથ કાર્ય તો ડૉ. મારિયા મોન્ટેસરીએ જ કર્યું. ‘મોન્ટેસરી શિક્ષણપદ્ધતિ’ અને મોન્ટેસોરી બાલમંદિરો’એ એમની કદી ન ભુલાય એવી અનન્ય ભેટ છે.
એમનું તા. 06-02-1952ના રોજ અવસાન થયું.
Subscribe to:
Posts (Atom)