Wednesday, January 6, 2021

11 મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 શાળાઓ ખોલવાનો નિર્ણય

11 મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 શાળાઓ ખોલવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ​​જાહેરાત કરી.


શિક્ષણમંત્રીની જાહેરાત :11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો સહિત UG અને PGની છેલ્લા વર્ષની કોલેજો પણ શરૂ થશે.


Adhyapak Sahayak Bharti 2020 || અધ્યાપક સહાયક ભરતી 2020

Adhyapak Sahayak Bharti 2020 || અધ્યાપક સહાયક ભરતી 2020

GRANTED SCHOOL NA TAMAM TEACHERS NE FAJALANU RAKSHAN

◆ Granted Secondary-Higher Secondary School Teachers-Staff will not have to lose Jobs due to Class-School closure, 70 thousand teachers will Benefit


◆ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો-સ્ટાફને વર્ગ-શાળા બંધ થવાને કારણે નોકરી ગુમાવવી પડશે નહીં, 70 હજાર શિક્ષકો લાભ થશે.



Monday, January 4, 2021

GUJARAT Board SSC & HSC Exam Application Form Fees 2021

GUJARAT Board SSC & HSC Exam Application Form Fees 2021


Std 10 Application Fees Patrak


Std 12 સામાન્ય પ્રવાહ Application Fees Patrak



Std 12 વિજ્ઞાન પ્રવાહ fees patrak



Saturday, December 5, 2020

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ મહારાષ્ટ્રના શિક્ષકને 7 કરોડનો ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ મહારાષ્ટ્રના શિક્ષકને 7 કરોડનો ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો


Divya Bhaskar News




◆ ક્યાં કારણે ઍવોડ મળ્યો ?


કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભારતમાં QR કોડ ધરાવતા પાઠ્યપુસ્તકની ક્રાંતિને આગળ ધપાવવાના પ્રયાસ બદલ રણજીત સિંહ ડિસલેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષ 2014માં વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયામાંથી 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા.


Divya Bhaskar News


◆ રણજીતસિંહ ડિસલેના આ નિર્ણયે સૌનું દિલ જીતી લીધું


ગ્લોબલ ટીચર પુરસ્કાર જીતવાની સાથે 7 કરોડ રૂપિયા જીતનાર રણજીત સિંહ ડિસલેએ પોતાની ઇનામી રકમમાંથી 50 ટકા રકમ ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે. રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌના દિલ જીતી લીધા છે.


Special day - Raghuveer Chaudhary / PratapSinh H. Rathod - દિન વિશેષ - રઘુવીર ચૌધરી / પ્રતાપસિંહ હ. રાઠોડ

રઘુવીર ચૌધરી




રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા. 

◆ મુખ્ય કૃતિઓ ◆

👉🏻 નવલકથા
 
પૂર્વરાગ (૧૯૬૪)*
અમૃતા (૧૯૬૫)*
પરસ્પર (૧૯૬૯)
રૂદ્રમહાલય (૧૯૭૮)
પ્રેમઅંશ (૧૯૮૨)
ઇચ્છાવર (૧૯૮૭)

👉🏻 ગુજરાતી સાહિત્ય સભા મુજબ "અમૃતા" એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.

👉🏻 વાર્તા સંગ્રહો

આકસ્મિક સ્પર્શ (૧૯૬૬)
ગેરસમજ (૧૯૬૮)
બહાર કોઈ છે (૧૯૭૨)
નંદીઘર (૧૯૭૭)
અતિથિગૃહ (૧૯૮૮)
કવિતા ફેરફાર કરો
તમસા (૧૯૬૭, ૧૯૭૨)
વહેતાં વૃક્ષ પવનમાં
ઉપરવાસયત્રી
નાટક ફેરફાર કરો
અશોકવન (૧૯૭૦)
ઝુલતા મિનારા (૧૯૭૦)
સિકંદરસાની (૧૯૭૯)
નજીક
એકાંકી ફેરફાર કરો
ડિમલાઇટ (૧૯૭૩)
ત્રીજો પુરુષ (૧૯૮૨)

👉🏻 વિવેચન
 
અદ્યતન કવિતા
વાર્તાવિશેષ
દર્શકના દેશમાં
જયંતિ દલાલ
મુક્તાનંદની અક્ષર આરાધના

👉🏻 રેખાચિત્રો
 
સહરાની ભવ્યતા (૧૯૮૦)
તિલક

👉🏻 પ્રવાસ વર્ણન
 
બારીમાંથી બ્રિટન

👉🏻 ધર્મચિંતન
વચનામૃત અને કથામૃત

👉🏻 સંપાદન

સ્વામિનારાયણ સંતસાહિત્ય
નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય




 પ્રતાપસિંહ હ. રાઠોડ 'સારસ્વત'






ઘડતર - પ્રતાપસિંહ હ. રાઠોડ




પ્રતાપસિંહ હ. રાઠોડ - 'સારસ્વત'

Tuesday, December 1, 2020

GSERC Shikshan Sahayak Bharti 2020 - Government Secondary Teacher Recruitment 2020


Government Secondary School Vacant Seats


Adhyapak Sahayak Bharti 2020 - અધ્યાપક સહાયક ભરતી

Adhyapak Sahayak Bharti 2020 


Important Date for Apply online


Start Date for Apply online : 1-12-2020

Last Date for apply online : 21-12-2020

Number of posts : 780


Posts :  Assistant Professor (Assistant Professor) (Arts, Commerce, Science, Home Science, Rural Studies, Physical Education, Education, Law, Art Exhibition)




Sunday, November 29, 2020

TAT bharti Shixan sahayak Govt Higher Secondary State vacant seats for Waiting Round Details

TAT ભરતી સરકારી ઉચ્ચતર મા.શાળાઓ માટે વેઇટીંગ લીસ્ટ 

Commerce  subject Waiting List pdf

 

Biology subject Waiting List pdf







TAT  bharti Shixan sahayak Govt Higher Secondary  school wise vacant seats for Waiting candidates

શાળા વાઇઝ ખાલી જગ્યા લીસ્ટ અહિંથી ડાઉનલોડ કરો




TAT  bharti Shixan sahayak Govt Higher Secondary District wise vacant seats for Waiting candidates


TAT  bharti Shixan sahayak Govt Higher Secondary State vacant seats for Waiting candidates







Thursday, November 26, 2020

આજનો દિન - શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની જન્મ જયંતી - Ganesh Vasudev Mavalankar

Ganesh Vasudev Mavalankar




◆ ગાંધીજીના અનન્ય ભક્ત અને સરદાર વલ્લભભાઈના પરમ વિશ્વાસુ સાથી આઝાદ ભારતના પ્રથમ પાર્લામેન્ટના સ્પીકર અને પછી લોકસભાના અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની જન્મ જયંતી છે.

◆ એમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના માલવણ ગામમાં થયો હતો. જન્મ તા. ૨૬-૧૧-૧૮૮૮

◆ સર્વોપરી કોંગ્રેસીઓમાના એક એવા દાદા સાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

◆ તા. ૨૭-૦૨-૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું.

Wednesday, November 25, 2020

Secondary Revised PML-1 Merit

 

સરકારી માધ્યમિક શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ : 28/11/2020 થી 30/11/2020 દરમિયાન કરવામાં આવશે.


TAT BHARTI 2019/20





આજનો દિન - શ્રી ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથી

Shree Gunvantray Aacharya 



◆ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ નવલકથાકાર અને પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથી છે.

◆ આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ (૯ સપ્ટેમ્બર ૧૯૦૦ - ૨૫ નવેમ્બર ૧૯૬૫) જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું.

◆ એમનો જન્મ સોરઠ પ્રાંતમાં જેતલપુરમાં થયો હતો. પિતા સાથે જુદી જુદી જગ્યાએ નોકરીના કારણે ફરવાને લીધે ઐતિહાસિક અને દરિયાઈ કથાઓનો ભરપૂર મસાલો એમને નાની ઉંમરથી જ મળ્યો હતો.

◆  'પ્રજાબંધુ'ના ભેટ પુસ્તક તરીકે એમણે આપેલી 'દરિયાલાલ' નવલકથાએ તેમને કીર્તિની ટોચ પર મુક્યા.

◆ તેમણે શાળાનું શિક્ષણ માંડવી, કચ્છમાં પૂર્ણ કર્યું. બંદરની નજીક હોવાથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસ ખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડયા. કૉલેજનું શિક્ષણ તેમણે એક સત્રથી આગળ વધાર્યું નહીં.

◆ રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન. મોજમજાહ ફિલ્મ-સાપ્તાહિકના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પુરષ્કૃત. ૨૫ નવેમ્બર ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.

◆ તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતાં લેખિકાઓ છે.

◆ ૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

◆  તા. ૨૫-૧૧-૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.


www.shikshandeep.blogspot.com