Monday, July 31, 2023

TAT (HS) - 2023 Prelims Exam Call Latter Declare

TAT (HS) - 2023 Prelims Exam Call Latter Declare


● TAT (HS) - 2023 ગુજરાતી મીડિયમની તમામ વિષયની પ્રાથમિક પરીક્ષા તા. : 06/08/2023 (રવિવાર)નાં રોજ બપોરે 12:00 કલાકથી સાંજે 03:00 કલાક દરમિયાન યોજવામાં આવશે.



● આ કસોટીની હૉલટીકીટ તા : 31/07/2023ના બપોરે 02:00 કલાકથી તા : 06/08/2023 બપોરે 12:00 કલાક દરમિયાન ડાઉનલોડ કરવાની રહેશે.


◆ હૉલટીકીટ ડાઉનલોડ કરવા માટે -  Click Here

◆ Official Website પર જવા માટે - અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

if you have any doubts please let me know