Friday, November 20, 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત (કુલ ૩,૦૦૦ જગ્યાઓ)



ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે:


📌 ખાલી જગ્યાઓની વિગત:
• લોકરક્ષક કેડર (કોન્સ્ટેબલ): ૨,૮૪૧ જગ્યાઓ (UPC: ૧૦૦૦, APC: ૧૦૦૦, SRPF: ૮૪૧)

• હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૨): ૧૩૩ જગ્યાઓ

• મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-૨): ૨૬ જગ્યાઓ


🎓 શૈક્ષણિક લાયકાત:
• લોકરક્ષક માટે: ધોરણ ૧૨ પાસ
• ટેકનિકલ કેડર માટે: ધોરણ ૧૨ પાસ + મોટર મિકેનિક ITI/એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ


🗓️ અગત્યની તારીખો:
• અરજી શરૂ: ૨૬/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ વાગ્યાથી)
• છેલ્લી તારીખ: ૧૬/૧૨/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી)


🌐 અરજી કરવા માટે: https://ojas.gujarat.gov.in
ℹ️ વધુ માહિતી માટે: https://gprb.gujarat.gov.in


(નોંધ: દરેક કેડર માટે અલગ-અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે.)