◆ હાલમાં મળેલા એવોર્ડ નું લિસ્ટ ◆
● કેશુભાઇ પટેલ (મરણોત્તર) - પદ્મભૂષણ
● કવિ દાદ પદ્મશ્રી 2021
● ચંદ્રકાન્ત મહેતા પદ્મશ્રી 2021
● મહેશભાઇ અને શ્રી નરેશભાઇ કનોડીયા - પદ્મ શ્રી
● મિસ્કીન - કવીશ્વર દલપતરામ એવોર્ડ -2021
◆ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 ◆
● ગુજરાતી ભાષામાં હરીશ મીનાશ્રુને તેમની કાવ્યરચના બનારસ ડાયરી માટે.
● બાળ સાહિત્ય માં નટવર પટેલ ને ગુજરાતી ભાષાની વાર્તા ભૂરીની અજાયબ સફર માટે
No comments:
Post a Comment
if you have any doubts please let me know