Saturday, May 27, 2023

TAT (S) EXAM CALL LETTER 2023

Tat (S) Exam Call Letter 2023

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 હોલ ટીકીટ બાબત

✍️ આ કસોટી માટેની હોલ ટીકીટ તા. ૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http:// ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.


● શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)- ૨૦૨૩ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૪-૦૬-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી  ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.

Call Letter Download : Click Here




No comments:

Post a Comment

if you have any doubts please let me know